STAFF
   
   
   
# B.Ed Staff Profile
Shree Sardar Patel College of Education, Navsari
B.Ed. College Staff
(1)

Patel Sanajy Chhanabhai
Date of Birth :
23-1-1977
I/C Principal and Lecturer in Social Science Fulltime
- Date of appointment in present position : 17/3/2008 w.e.f. 11/6/2008
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG : B.Com 59.88%, M.Com 62.12%
- Professional U.G.P.G : B.Ed 70.1%, M.Ed.67.28%

Experience :
- In a recognized secondary/sr.secondary school : 0
- In a Secondary teacher education institution : Since 2008

- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Soc.Studies & Economics
Sem – I
Course – 101 Childhood Growing up

Sem – II
Course – 203/2 (S.S) Social Science.
Course – 204 Assessment for Learning.

Sem – III
Course – 301 Knowledge & Curriculum - 1

Sem – IV
Course – 401 Gender – School, Society.
Course – 403/4 Value Education.
EPC + Field Work + Project Work

Seminar:-
(1) “Accreditation for Quality Enhancement ’’ Organized by IQAC & V.N.S.G.U Surat Dt.21-3-2016.
(2) “Understanding of self ’’ held at College of Education, Nani Daman. Dt.20-8-2016.
(3) One day Seminar on Psychology of Classroom, 28 February, 2017, Naranlala Institute of Teacher Education.

EPC – 1 પ્રાર્થનાસંમેલન(વિધાર્થી સાથેની પ્રવૃતિ)
» From last Three Years 2015-2016-2017. NCTE New Delhi & GCERT Gandhinagar & DITE Navsari Organized National Role Play Competition & Nantional Dance Compition working being a Judge(નિર્ણાયક)
»Worked as a judge at National Role play and Folk Dance Compition Organized by NCTE NEW Delhi & GCERT Gandhinagar & DIET Navsari.
»Select as a Representative in B.O.S(Board of Studies.)

(2) Patel Meghnaben Thakorbhai
Date of Birth :
11-11-1982
Assistant Professor in English Fulltime
- Date of appointment in present position : 20/09/2009
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG :B.A 49.44%, M.A 53.84%
- Professional U.G.P.G :B.Ed 74.60%, M.Ed.70.71%, M.Phil.76%, GSLET 2017
Experience :
- In a recognized secondary/sr.secondary school : 0
- In a Secondary teacher education institution :Since 2008
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : English & Sanskrit
Sem – I
Course – 104 સાંપ્રતવિદ્યા અને વિષયોની સમજ

Sem – II
Course – 201 અધ્યયન અનેઅધ્યાપન
Course – 202 Pedagogy of a School Subject : English

Sem – III
Course – 302 સમાવિષ્ટ શાળાની રચના

Sem – IV
Course – 403/2 પર્યાવરણ શિક્ષણ
EPC + Field Work + Project Work

Workshop :- (1) How to write a Reacherch Paper ?
Seminar:-
(1) One day Seminar on Psychology of Classroom on 28 February, 2017 held at Naranlala Institute of Teacher Education.

 (૨)શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય,બીલીમોરા,CTE આયોજિત તા-૨૦/૩/2014 નવસારી,વલસાડ અને ડાંગ જિલ્લાની બી.એડ કોલેજો અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન(DIET) એક દિવસીય સેમિનાર વિષય - રીસર્ચ મેથેડીલોજી(પ્રાયોગિક અને ગુણાત્મક સંશોધન)

(૩) National Seminar on Education at crossroad Organized by Shree Machhi Mahajan Education Society’s College of Education, Nani Daman 23 Feb.2014.

(4)અધ્યાપક વ્યવસાયિક સજ્જતા સેમિનાર તા.૧૭,૧૮ એપ્રીલ ૨૦૦૮ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અને વી.ટી.ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વ્યવસાયિક સજ્જતા સેમિનાર

(૫)વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી 'શાંતિ માટેનું શિક્ષણ' માં ભાગ લીધો.

(૬)બી,આર.એસ.પટેલ બી.એડ. કોલેજ સુરત દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં - ' સ્ત્રી સશક્તિકરણમાં શિક્ષણનો ફાળો ' વિષય પર સંશોધનપત્ર ની રજૂઆત.

» વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથે જોડાયેલ પ્રવૃત્તિ:
મેગેસીન અધ્યક્ષ તરીકે કામગીરી

(3) Kaswala Arunaben Anandkumar
Date of Birth :
: 25-1-1984
Assistant Professor in Hindi Fulltime
- Date of appointment in present position : 15/06/2015
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG : B.A 55.78%, M.A 68.20%
- Professional U.G.P.G :B.Ed 77.78%, M.Ed.90.50%, M.Phil.76.70%,PTC, CCC, Ph.D Running,
Experience :
- In a recognized secondary/sr.secondary school : 10
- In a Secondary teacher education institution : Since 2015
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Hindi & Gujarati
Sem – I
Course – 103 અભ્યાસક્રમમાં ભાષા

Sem – II
Course – 201 અધ્યયન અને અધ્યાપન
Course – 202 શાલેય વિષયોનું અધ્યાપન શાસ્ત્ર: ગુજરાતી
Course – 203 શાલેય વિષયોનું અધ્યાપન શાસ્ત્ર: હિન્દી
Sem – III
Course – 301 જ્ઞાન અભ્યાસક્રમ - ૧

Sem – IV
Course – 401 Gender – School, Society.
EPC + Field Work + Project Work

Workshop :- (1) How to write a Reacherch Paper ?
Seminar:-
(1) તા.૨૧-૨૩ જાન્યુઆરી-૨૦૧૨ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન હાયર એજ્યુકેશન,વી.ટી.ચોકસી સાર્વજનિક કોલેજ, સુરત દ્વારા આયોજિત.

(2) તા.૨૩ માર્ચ ૨૦૧૨ : સ્ટેટ લેવલ કોન્ફરન્સ ઓન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એન્હાન્શિંગ ક્વોલિટી ઓફ એજ્યુકેશન-કોલેજ ઓફ એજ્યુકેશન ફોર વુમન બારડોલી દ્વારા આયોજિત.

(૩) તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ : ગુજરાત હિન્દી સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને એચ.આર.શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ,નવસારી કે સયુંકત તત્વાવધાન મે આયોજિત એક દિવસીય રાજ્ય સ્તરીય સંગોષ્ઠી નવસારી દ્વારા આયોજિત.

(4) તા.૯-૧૦ જુલાઈ ૨૦૧૬ : વૈજ્ઞાનિક તથા તકનીકી શબ્દાવલી આયોગ માનવ સંશાધન વિકાસ મંત્રાલય (ઉચ્ચતર શિક્ષા વિભાગ) રામકૃષ્ણપુરમ,નઈ દિલ્લી બારડોલી દ્વારા આયોજિત

(5) National Seminar on Ethics and Value for Research and Education in Science and Humanities held on 8 Oct-2017 at Dharajr.
(6) One day Seminar on Psychology of Classroom held on 28th Feb 2017 at Naran Lala institute of Teacher Education – Navsari.

(7) International conference on The Journey of Indian Languages : Perspective on Culture and Society held at Babasaheb Ambedkar Open University, Ahmedabad on 14-15 Oct 2017.

(8) National Seminar on Arts in Literature, Culture and History held on 15-16 Sep 2017 at Veer Narmad South Gujarat University, Surat.

(9) રાષ્ટ્રીય પરિસંવાદ શ્રી ક.મા.મુનશી પ્રકલ્પ એકમ ચેર દ્વારા ફેબ્રુઆરી ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરત.

(10) સ્માર્ટક્લાસ દ્વારા ગુજરાતી ભાષા શિક્ષણ One Day National Seminar On Recent Trends of Teaching and Learning in Higher Education held on 4TH March,2018.Organized by Swami Narayanswarup B.E Collage at Ankleshwer.Full paper Published.

» પેપર વાંચન અને પ્રકાશન : -


(1) પ્રાઈવેટાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન:નીડ ફોર ટુડે - તા.૨૧-૨૩ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ યોજાયેલ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન હાયર એજ્યુકેશનમાં રજુ કરવામાં આવ્યુ અને એબ્સ્ટ્રેકના સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યુ.

(2) શિક્ષણ - પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગુણવતાયુકત શિક્ષણ માટે ICT નો ઉપયોગ : આ પેપર તા.૨૩ માર્ચ ૨૦૧૨ ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના સેમિનાર " શિક્ષણ - પ્રશિક્ષણ ની ગુણવતા સુધારણામાં માહિતી અને પ્રત્યાયન પ્રાદ્યોગિકીનો ઉપયોગમાં " રજુ કરવામાં આવ્યો અને સારાંશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

(૩) Comparative Analysis of Teachers and Students of Public and Private Schools of Surat district, paper published in International e-Journal for Education and Mathematics- Dec.2012(01)61-64

(4) " સયુંકત રાષ્ટ્રસંઘ ઔર માનવાધિકાર " નઈ શિક્ષા
એપ્રીલ ૨૦૧૨ (૯) ૫-૭

(૫) " શાન્તી શિક્ષામે અધ્યાપક કી ભૂમિકા " નઈ શિક્ષા
ઓગસ્ટ ૨૦૧૨ (1) ૨૨-૨૪

(૬) " વર્તમાન શિક્ષા કે પ્રભાવ " નઈ શિક્ષા
જાન્યુઆરી ૨૦૧૩ (૬) 9-૧૧

(૭) " ત્રિરંગા ની અસ્મિતાની સંભાળ - ધ્વજસંહિતા "પ્રગતિશીલ શિક્ષણ
ઓગસ્ટ ૨૦૧૩ (૮) ૪૦-૪૧

(૮) " પ્રાથમિક કક્ષાએ સ્માર્ટક્લાસ દ્વારા ગુજરાતી ભાષા શિક્ષણની અસરકારકતા " પ્રગતિશીલ શિક્ષણ
માર્ચ ૨૦૧૬ (૩) ૧૮-૨૧

(9) "ઉચ્ચ શિક્ષિત સ્ત્રી વૃંદના અસ્તિત્વની સ્વીકૃતિ ક્યારે? "પ્રગતિશીલ શિક્ષણ
સપ્ટેમ્બર ૨૦૧૬ (9) ૩૮-૩૯

(૧૦) મહાત્મ કેળવણી નુ પ્રગતિશીલ શિક્ષણ
ઓગસ્ટ ૨૦૧૭ (૮) ૩૬-૩૮

(૧૧) માધ્યમિક કક્ષાએ સ્માર્ટક્લાસ દ્વારા ગુજરાતી ભાષા શિક્ષણની અસરકારકતા પ્રગતિશીલ શિક્ષણ
સપ્ટેમ્બર ૨૦૧૭ (૯) ૩2-૩૫

(૧૨) માધ્યમિક કક્ષાએ સ્માર્ટક્લાસ દ્વારા ગુજરાતી ભાષા શિક્ષણની અસરકારકતા - (ભાગ-1) રીસર્ચ મેટ્રીક્ષ જરનલ વોલ ૧(2) વર્ષ:૨૦૧૭ માં પ્રસિદ્ધ થયું

(૧૩) સ્માર્ટક્લાસ દ્વારા ગુજરાતી ભાષા શિક્ષણ Recent Trends If Teaching And Learning In Higher Education ISBN 978-93-5300-261-1 પાના નં.૧૧૬ થી ૧૧૭ વર્ષ:૨૦૧૮ માં પ્રસિદ્ધ થયું

» વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથે જોડાયેલ પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ -EPC - 3,હિન્દી,ગુજરાતી દિવસની ઉજવણી,સંસ્ક્ર્તિક કાર્યક્રમ

(4) Dharmeshkumar Dhirubhai Patel
Date of Birth :
10-11-1983
Assistant Professor in Perpactive History
- Date of appointment in present position :
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG :B.A 53.33%, M.A 57%
- Professional U.G.P.G :B.Ed 74.10%, M.Ed. 62.75%
Experience :
- In a recognized secondary/sr.secondary school : 0
- In a Secondary teacher education institution :
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Social Science & Geograhpy
Sem – I
Course – 102 સાંપ્રત ભારત અને શિક્ષણ

Sem – II
Course – 204 અધ્યયન માટેનું પરીક્ષણ

Sem – III
Course – 301 જ્ઞાન અને અભ્યાસક્રમ-1

Sem – IV
Course – 402 જ્ઞાન અને અભ્યાસક્રમ-2
EPC + Field Work + Project Work

Seminar:-
(1) Understanding of self held at College of Education Nani Daman Dt.20-08—2016.

(2) રાષ્ટ્રીય પરિસંવાદ શ્રી ક.મા.મુનશી પ્રકલ્પ એકમ ચેર દ્વારા ફેબ્રુઆરી ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરત

(૩) C.T.P મહિલા પી.ટી.સી.કોલેજ ,વાપી,પાંચ વર્ષ અનુભવ

» વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથે જોડાયેલ પ્રવૃત્તિ:
સાંસ્કૃતિ મંડળ અને પ્રેસનોટ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિ

(5) Jadav Chiragbhaikumar Manilal
Date of Birth :
26-6-1982
Lecturer in Sanskrit Fulltime
- Date of appointment in present position :
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG :B.A 61.89%, M.A 65.88%
- Professional U.G.P.G :B.Ed 76.20%, M.Ed. 74.57%,Ph.D
Experience :
- In a recognized secondary/sr.secondary school : 3 Year
- In a Secondary teacher education institution : 6 Month
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Sanskrit & Social Studies
Sem – I
Course – 102 Contemporary India and Education.

Sem – II
Course – 204 Assessment For Learning.

Sem – III

Sem – IV
Course – 403 Value Education
EPC + Field Work + Project Work

Seminar:-
1. National Seminar on “MAHAKAVI BHASA AND SANSKRIT DRAMA” organized by Sanskrit seva samiti on 15TH February,2009 at Dakor Sanskrit Pathshala,Dakor.Subject of presented paper”Svapnvasvadatam” રુપકના સંદર્ભમાં ભાસ ની નાઠયકલા.

2. Organized by SHREE BHAGAVAT VIDHYAPITH,SOLA,AHMEDABAD,GUJARAT & AYODHYA SHODH SANSTHAN,SANSKRIT VIBHAG ,AYODHYA(U.P)on 26,27 March,2016 at Ayodhya.Subject of Presented paper”Shree Ram Sahitya Me Mulyashiksha’.

3. Organizad by SANSKRIT SAHITYA ACADEMY,GANHINAGAR and E.E.L KOSADIYA COMMERCE COLLEGE CHIKHLI on 11 March,2016 at Chikhli.Subject of Presented paper "રામાયણની શિક્ષણવ્યવસ્થા અને સાંપ્રત કાળમાં તેની અનિવાર્યતા".

(6) Padhiyar Krutiben Bhartsinh
Date of Birth :
23-06-1990
- Date of appointment in present position :
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG : B.A 63.89%, M.A 74.84%
- Professional U.G.P.G : B.Ed 88.10%, M.Ed. 89.50%
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Phsychology
Sem – I
Course – 101 Childhood Growing up

Sem – II
Course – 201 Learning and Teaching.
Course – 204 Assessment for Learning
Course – 202/3 Economics (Method)

Sem – IV
Course – 402 Knowledge and Curriculam.
Course – 403/2 Environmental Education.

EPC + Field Work + Project Work


(7) Rekh Divya Ketankumar
Date of Birth :
07-12-1981
Librarian
- Date of appointment in present position :08/10/2008
- Pay scale with basic & total emoluments : As per UGC & NCTE & state Govt.Rules.
- University/Directorateof Education approwal : Yes
Qualification :
- General UG/PG : B.Sc. 64.77%
- Professional U.G.P.G :B.Lib. 63.62%, M.Lib.64.37%, M.Phil.73.3%,GSET Qualified.
Experience :
- In a recognized secondary/sr.secondary school : 1 Year
- In a Secondary teacher education institution : Since 9 Years
- SubjectPrincipal/FirstSubsidiary/second mathod : Library Science
Seminar:-

(1) શાહ એન એચ કોમર્સ કોલેજ વલસાડ અને ગુજરાત ગ્રંથાલય સેવાસંઘ, અમદાવાદ દ્વારા આયોજિત તા.૨૦/૧૦/૨૦૧૩ ના સેમિનારમાં " ઉત્કૃસ્ત ગ્રંથાલય સેવાઓમાં નવીન દ્રષ્ટિકોણ " વિષય પર લેખ રજુ કર્યો હતો

(2) Participated in State Level Seminar of Library and Information Science – 2011 at Navsari Agricultural University, Navsari on Dt.17-09-2011.

(૩) ગુજરાત ગ્રંથાલય સેવાસંઘ અને પી.ટી. મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ હોમ સાયન્સ,સુરત દ્વારા તા.૧૪/૧૦/૨૦૦૬ ના દિવસે " ગ્રંથાલયો અને ગ્રંથપાલોનો બદલાતો અભિગમ " વિષય પર આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો

(4) Participated in Seminar of INFLIBNET – SOUL Service Centre, Ahmedabad at Sheth P.T.Mahila College of Arts and Home Science, Surat on the Subject ― Easy way to computerize your Library ’’ on Dt.30/10/2004.

(5) ગુજરાત ગ્રંથાલય સેવાસંઘ,અમદાવાદ આયોજિત ત્રિ-દિવસીય સેમિનારની વિગત

- તા.૧૦/૧૨/૨૦૦૪ થી તા.૧૨/૧૨/૨૦૦૪ પાટણ મુકામે હાજરી આપી હતી. - તા.૧૦/૧૨/૨૦૦૬ થી તા.૧૨/૧૨/૨૦૦૬ પ્રેક્ષા વિશ્વ ભારતી,કોબા,અમદાવાદ મુકામે હાજરી આપી હતી. - તા.૧૫/૦૨/૨૦૦૭ થી તા.૧૭/૦૨/૨૦૦૭ તીથલ-વલસાડ મુકામે હાજરી આપી હતી.

(6) Participated in National Seminar on “Libraries as community hubs” at Auro Univercity.Surat on Dt.02-02-219.

Workshop :-
(1) Participated in One day State Level Faculty Development Workshop on Research Activity held on Dt.18/01/2015 at Veer Narmad South Gujarat University, Surat

Conference:-
(1) Participated in National Conference on ― Advancements and Challenges in Health Science Librarianship : Need of Transformation of Medical & Allied Sciences Librarianship in Digital Era ― on Dt.18/11/2017 at Pandit Dindayal Upadhyay Medical College, Rajkot [Guj].